• મંગળવાર, 24 માર્ચ, 2026

પ્રયાગરાજમાં કોલ્ડસ્ટોરેજની દીવાલ તૂટતાં નવ મજદૂરનાં મોત

પ્રયાગરાજ, તા.23 : પ્રયાગરાજના ફાફામઉ ક્ષેત્રમાં આજે એક કોલ્ડ સ્ટોરેજની દીવાલ ધસી પડતાં તેના નીચે દબાઈ જવાથી નવ મજદૂરનાં મોત થયાં હતાં. ઘટના સમયે ત્યાં કામ કરી રહેલા અનેક મજદૂર દીવાલ નીચે દબાયા....