• બુધવાર, 25 માર્ચ, 2026

પાકિસ્તાનમાં થશે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત

મુંબઈ, તા. 24 : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધનો અંત લાવવા પાકિસ્તાનમાં વાતચીત કરવાના આમંત્રણનો સ્વીકાર કર્યો છે. શરીફે કહ્યું કે, મધ્ય પૂર્વના દેશોમાં ચાલી રહેલા યુદ્ધનો અંત આણવા પાકિસ્તાન ઇચ્છે......