• બુધવાર, 25 માર્ચ, 2026

કોણ છે ઈરાનના નેતા મોહમ્મદ બાગેર ગાલિબાફ?

તહેરાન, તા. 24 : ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલિબાફ હાલ ઘણાં ચર્ચામાં છે. તાજેતરમાં ગાલિબાફે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે દાવાને નકારી કાઢ્યો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ઈરાન.....