• બુધવાર, 25 માર્ચ, 2026

આરસીબીનો વિવાદાસ્પદ બૉલર યશ દયાલ આઇપીએલ બહાર

બેંગ્લુરુ, તા.24 : વર્તમાન ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ ટીમમાંથી એક ચોંકાવનારી ખબર સામે આવી છે. ટીમનો મહત્ત્વનો અનકેપ્ડ અનુભવી ઝડપી બોલર યશ દયાલ આઇપીએલ-2026 સીઝન બહાર......