• બુધવાર, 25 માર્ચ, 2026

હરીશ રાણાને આખરે મળી મુક્તિ

નવી દિલ્હી, તા. 24 : ઈચ્છામૃત્યુની અનુમતી મેળવનાર હરીશ રાણાંને 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ આખરે કષ્ટમાંથી મુક્તિ મળી ગઈ છે. હરીશ રાણાએ આજે એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. હરિશ 14 માર્ચથી....