• બુધવાર, 25 માર્ચ, 2026

શ્વાન કરડયા બાદ ડરને લીધે રેબીઝનું ઈન્જેક્શન ન લેવાથી બાળકીનું મૃત્યુ

મુંબઈ, તા. 24 : નાલાસોપારા (પશ્ચિમ)માં નવ વર્ષની બાળકી કશિશનું હડકવાના ચેપને કારણે મૃત્યુ થતાં આસપાસના રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે. નાનકડી કશિશ શ્રીપ્રસ્થા સુબોધ સાગર સોસાયટીમાં માતા-પિતા......