• બુધવાર, 17 જૂન, 2026

અૉનલાઈન ડિલિવરીમાં ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં

મુંબઈ, તા. 16 : ઠાણેના કલવા  વિસ્તારમાં એક મહિલાએ ઓનલાઈન માધ્યમથી મગાવેલા ઇંડા સડેલા અને બગડી ગયેલા ઇંડા નીકળ્યા હતા. આ મામલે પીડિત મહિલાએ વીડિયો પુરાવા સાથે અન્ન અને ઔષધ પ્રશાસન.....