• બુધવાર, 17 જૂન, 2026

અમેરિકામાં બી-52 બૉમ્બર તૂટી પડયુ : 8નાં મૃત્યુ

સૌથી ભરોસાપત્ર બૉમ્બર વિમાન એડવર્ડ્સ ઍરબેઝથી ઉડાન ભરતા જ દુર્ઘટનાગ્રસ્ત

વોશિંગ્ટન, તા. 16 : અમેરિકી વાયુસેનાનું બી-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ બોમ્બર વિમાન ક્રેશ થયું હતું. વિમાન એડવર્ડ્સ એર બેઝથી ઉડાન ભર્યાના થોડા જ સમયમાં દુર્ઘટનાનો શિકાર બનતા 8 લોકોનાં મૃત્યુ થયાં હતાં. બી-25 અમેરિકી.....