• બુધવાર, 17 જૂન, 2026

અફઘાનિસ્તાન સામે બીજી વન ડે

ભારતીય ઇલેવનમાં બે ફેરફારની સંભાવના

લખનઉ, તા.16 : ભારતીય ક્રિકેટ ટીમ મેનેજમેન્ટ આવતા વર્ષે રમાનાર વન ડે વિશ્વ કપને ધ્યાનમાં રાખીને વિભન્ન સંયોજન અજમાવવા માગે છે. આ જ કારણે બુધવારે અહીંના ઇકાના સ્ટેડિયમ પર રમાનાર અફઘાનિસ્તાન......