ગ્રાહકની અનુમતિ વગર ત્રીજા પક્ષકારના ફાઈનાન્સિયલ પ્રોડક્ટ વેચી નહીં શકાય
મુંબઈ, તા. 16 (એજન્સીસ) : રિઝર્વ બૅન્ક અૉફ ઈન્ડિયાએ બૅન્કો તથા અન્ય સંસ્થાઓ દ્વારા વેચવામાં આવતા નાણાકીય સાધનો ઉપર નિયંત્રણો વધુ કઠોર બનાવ્યાં છે. બૅન્કો તથા સંસ્થાઓ તેમના નાણાકીય સાધનોની સાથે........