• બુધવાર, 17 જૂન, 2026

દેશભરમાં સાત દિવસ ટેલિગ્રામ પર રોક

21 જૂને નીટની ફેરપરીક્ષા, પેપર લીક રોકવા કેન્દ્રનો નિર્ણય

નવી દિલ્હી, તા.16 : 21મી જૂનના ફરીથી લેવાઈ રહેલી નીટ-યુજીની પરીક્ષામાં પેપર લીક જેવી ઘટનાનું પુનરાવર્તન રોકવા માટે કેન્દ્ર સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)ની ભલામણને આધારે આખા દેશમાં......