દાન પેટીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત સાથે ધાતુની 1250 શિલાનો પત્તો નથી લાગી રહ્યો
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 16 : ભગવાન શ્રી રામના જન્મસ્થળ આયોધ્યાના મંદિરની દાનપેટીમાંથી કરોડો રૂપિયાની ઉચાપત થવાની તપાસ ચાલી રહી છે ત્યારે મંદિર માટે દાનમાં આપવામાં આવેલી સોના ચાંદી, હીરા-માણેક અને અષ્ટધાતુની.......