• બુધવાર, 17 જૂન, 2026

‘લવ ઍન્ડ વૉર’નું 200 ડાન્સર્સ સાથે ભવ્ય શૂટિંગ

ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વૉર લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલની ત્રિપુટી છે. થોડા દિવસ અગાઉ સંજયે ફિલ્મના શૂટિંગમાંથી બ્રેક લીધો હતો પણ હવે 18મી જૂનથી ફરી શૂટિંગ......