• બુધવાર, 17 જૂન, 2026

ગરમીમાં મુંબઈગરાઓની તબિયત બગડી

મુંબઈ, તા. 16 : ધોમધખતા ઉનાળાથી મુંબઈગરા બેહાલ થઈ ગયા છે. વાયરલ તાવ, શરદી, ઉધરસ, દમ, પેટમાં દુખાવો, ઉલટી-જુલાબ, ત્વચાવિકાર, કિડની વિકાર ઉપરાંત થાક અને માથાના દુખાવા જેવી ફરિયાદોમાં સતત.....