• શનિવાર, 27 જૂન, 2026

બંધારણનું અર્થઘટન ભારતના સભ્યતાગત માળખા અનુરૂપ થવું જોઈએ

સુપ્રીમ કોર્ટમાં સબરીમાલા મામલો

મુંબઈ, તા. 26 : જૈનાચાર્ય શ્રી યુગભૂષણસૂરીજી મહારાજ, જેઓ તીર્થંકર ભગવાન શ્રી મહાવીરસ્વામીની પરંપરામાં 79મા અનુગામી છે, તેઓ નવ-ન્યાયાધીશોની બંધારણીય બેંચ, કે જેની સમક્ષ સબરીમાલા સંદર્ભમાં ચુકાદો હવે.....