ભાયંદરની ટેમ્બા હૉસ્પિટલની નર્સોએ કામ બંધ કરી ફરિયાદ નોંધાવી
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 23 : મીરા ભાયંદરના વિધાનસભ્ય નરેન્દ્ર મહેતાના સુરક્ષા ગાર્ડે ભાયંદરની પંડિત ભીમસેન જોશી સરકારી હૉસ્પિટલમાં દાદાગીરી અને અપશબ્દો કહેવાની ચોંકાવનારી ઘટના આજે સામે આવી હતી. આ ઘટનાથી ગુસ્સે થયેલી હૉસ્પિટલની.....