• ગુરુવાર, 23 જુલાઈ, 2026

જૂન મહિનામાં જેમ્સ-જ્વેલરીની નિકાસ 26 ટકા ઊછળી $ 2.21 અબજની થઈ

અમેરિકા, યુરોપમાં મજબૂત માગથી નિકાસમાં વૃદ્ધિ

મુંબઈ, તા. 22 (એજન્સીસ) : જૂન મહિનામાં દેશના જેમ્સ ઍન્ડ જ્વેલરી ક્ષેત્રની નિકાસ ક્ષેત્રે નોંધપાત્ર તેજી જોવા મળી છે. રત્ન અને આભૂષણોની નિકાસ જૂન મહિનામાં વાર્ષિક ધોરણે 26.5 ટકા વધીને 2.21 અબજ ડૉલરની.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ