પોલીસની સતર્કતાથી સ્થિતિ નિયંત્રણમાં : વિવિધ સ્થળે વિરોધીઓને સમયસર તાબામાં લેતાં મુંબઈનાં કામકાજને ખાસ અસર નહીં
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 22 : કેન્દ્રીય શિક્ષણ પ્રધાનના રાજીનામાની માગણી અને દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના વિરોધમાં આજે ત્રીજા દિવસે પણ મુંબઈ સહિત રાજ્યભરમાં 98 જગ્યાએ ઉદ્ધવસેના, મનસે અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (શરદ પવાર)ના કાર્યકરોએ.....