• ગુરુવાર, 23 જુલાઈ, 2026

જેનરિક દવાઓ ઉપર 200 ટકા ટેરિફની ટ્રમ્પની ધમકીથી ફાર્મા શૅર્સમાં કડાકો

ટેરિફ લાગુ થશે તો ફાર્મા સેક્ટરનાં સમીકરણો બદલાઈ જશે

મુંબઈ, તા. 22 (એજન્સીસ) : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જેનરિક દવાઓ પર 200 ટકા સુધીની આયાત જકાત લાદવાની ચેતવણી આપતાં ભારતીય ફાર્મા કંપનીઓના શૅરોમાં આજે બેથી ત્રણ ટકા સુધીનો તીવ્ર ઘટાડો.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ