• ગુરુવાર, 23 જુલાઈ, 2026

પત્નીના પ્રેમીએ કુહાડીના ઘા ઝીંકી ખેડૂતની હત્યા કરી

થાણે, તા. 22 : શહાપુર તાલુકામાં એક અત્યંત ચોંકાવનારી હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સાથેના પ્રેમસંબંધોમાં પતિ અડચણરૂપ બનતો હોવાના કારણે 35 વર્ષીય પ્રેમીએ પચાસ વર્ષીય ખેડૂત પર કુહાડી વડે જીવલેણ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ