જયશંકરે વ્યાપાર અસંતુલન, ચીની બજારમાં પહોંચ વગેરે મુદ્દા ઉઠાવ્યા
નવી દિલ્હી, તા. 22 : ભારત અને ચીન વચ્ચે સંબંધોને સામાન્ય બનાવવાની કોશિશ ચાલી રહી છે, આ દરમિયાન ભારતે ફરી એક વખત સાફ કહ્યું છે કે જ્યાં સુધી સરહદે પૂરી રીતે શાંતિ અને સ્થિરતા સ્થાપિત ન થાય ત્યાં સુધી.....