શૂટિંગ, કુસ્તી, બેડમિન્ટન, ટેનિસ અને હોકી જેવી રમતો સામેલ નથી
ભારતના કુલ 125 ખેલાડી આજથી વિવિધ રમતમાં ચંદ્રક જીતવા પડકાર રજૂ કરશે
ગ્લાસગો, તા.22 : ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ-2026નો ગુરુવારથી ધમાકેદાર પ્રારંભ થશે. ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ પાછલાં 32 વર્ષમાં સૌથી નાનો રાષ્ટ્રમંડળ રમતોત્સવ બની રહેશે. 2022માં બર્મિંગહામ ખાતે યોજાયેલા......