મુંબઈ ઉપનગર જિલ્લામાં 17.39 ટકા ડીજિટાઇઝેશન
મુંબઈ, તા. 22 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં ચૂંટણી સત્તાવાળાઓએ મતદારયાદીમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-`સર' હેઠળ અત્યાર સુધીમાં 84 ટકા મતદારોને અરજીપત્રો વહેંચી દેવામાં આવ્યા છે. ઉપરાંત અત્યાર સુધીમાં પ્રાપ્ત......