• ગુરુવાર, 23 જુલાઈ, 2026

ચારિત્ર્ય પર શંકા રાખી યુવતીની શ્વાસ રુંધી હત્યા

મુંબઈ, તા. 22 : થાણેના જાંબલી નાકા વિસ્તારમાં આવેલી એક લૉજમાં 23 વર્ષીય યુવતીની તેના પ્રેમી દ્વારા શંકાના આધારે નિર્મમ હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને થાણે નગર......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ