• ગુરુવાર, 23 જુલાઈ, 2026

સોનાનો ભાવ બે સપ્તાહની ઊંચાઈએ

અમારા પ્રતિનિધિ તરફથી 

રાજકોટ,તા.22 : સોનાનો ભાવ બે સપ્તાહની ઉંચી સપાટીએ પહોંચ્યો હતો. સલામત રોકાણની માગને લીધે ખરીદી નીકળતા સોનાનો ભાવ 4120 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો ભાવ 59.33 ડોલર ચાલી રહ્યો હતો. રોકાણકારો મધ્યપૂર્વમાં યુધ્ધની સ્થિતિ.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ