વલસાડમાં વરસાદનો વિક્રમ, વાપીમાં 500થી વધુ કાર પાણીમાં ગરકાવ
રાજકોટ, સુરત, અમદાવાદ, તા.23 : દક્ષિણ ગુજરાતમાં આભ ફાટતા મેઘતાંડવ વચ્ચે આકાશી આફતે સમગ્ર રાજ્યને બાનમાં લીધું છે. છેલ્લા 36 કલાકમાં વલસાડના ઉમરગામમાં 50 ઇંચ અને નવસારીના ખેરગામમાં 31 ઇંચ વરસાદ ખાબકતાં દક્ષિણ ગુજરાતનો સમગ્ર પંથક બેટમાં......