• શનિવાર, 25 જુલાઈ, 2026

મલાડમાં વિદ્યાર્થી પર જીવલેણ હુમલો કરનારો બદમાશ દબોચાયો

મુંબઈ, તા. 23 : પોલીસમાં અસામાજિક પ્રવૃત્તિઓ વિરુદ્ધ ફરિયાદો કરવાનો ખાર રાખીને 24 વર્ષીય કાયદાના વિદ્યાર્થી  પર જીવલેણ હુમલો કરનાર મુખ્ય આરોપીને પકડી પાડવામાં કુરાર પોલીસ સ્ટેશનની ટીમને મોટી સફળતા.....