સ્વચ્છતાના નિયમનો ભંગ કરનારા કૉન્ટ્રેક્ટરને રૂ. 50 હજારનો દંડ
અમારા પ્રતિનિધિ
તરફથી
મુંબઈ, તા. 23 : એશિયાની સૌથી શ્રીમંત ગણાતી મુંબઈ પાલિકાના મુખ્યાલયમાં આવેલી કૅન્ટીન રાજ્યના અન્ન અને ઔષધ પ્રશાસન (એફડીએ)ના નિશાના પર આવી છે. દરરોજ અહીં સાત-આઠ હજાર લોકો જમે છે ત્યાં......