• શનિવાર, 25 જુલાઈ, 2026

ફિફા ટીમ અૉફ ધ ટુર્નામેન્ટમાં કેપવર્ડેનો ગોલકીપર વોજિન્હો પસંદ

ચૅમ્પિયન સ્પેન અને ફ્રાંસના 3-3 ખેલાડી સામેલ

ન્યૂયોર્ક, તા.23 : ફૂટબોલ વર્લ્ડ કપ-2026ની સમાપ્તિ બાદ ફીફા દ્વારા ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ જાહેર થઇ છે. જેમાં ચેમ્પિયન સ્પેન અને ચોથા નંબરની ટીમ ફ્રાંસના 3-3 ખેલાડીને જગ્યા મળી છે જ્યારે રનર્સઅપ ટીમ આર્જેન્ટિનાના......