• શનિવાર, 25 જુલાઈ, 2026

નીટ મામલે બિનશરતી ચર્ચા માટે સરકાર તૈયાર

ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી સ્થગિત

નવી દિલ્હી, તા. 23 (પીટીઆઈ) : નીટ પેપર લીકના વિરોધમાં સતત ચોથા દિવસે પણ સંસદની કાર્યવાહી સ્થગિત રહી હતી અને શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગણીનો વિરોધ લોકસભા અને રાજ્યસભા બંનેમાં થયો......