• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

15 અૉગસ્ટથી મરાઠી ન બોલનારા અૉટો, ટૅક્સીચાલકોનાં લાઇસન્સ સસ્પેન્ડ થશે

રાજ્ય સરકાર દ્વારા મોટર વ્હીકલ્સ રૂલ્સમાં સુધારા માટે પ્રસ્તાવ રજૂ

મુંબઈ, તા. 13 (પીટીઆઇ) : ટેક્સી અને રિક્ષા ચાલકો માટે વાતચીત પૂરતી મરાઠી ભાષા શિખવા માટે આપેલી અવધી 15 અૉગસ્ટ બાદ લંબાવાશે નહીં, હવે ટેક્સી-રિક્ષા ચાલકો માટે રાજ્ય સરકાર મરાઠી ભાષા ફરજિયાત.....

ઇ-પેપરના નવા શુલ્ક