• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

...તો સંઘની પણ રક્ષા કરીશ : રાહુલ

કૉંગ્રેસ સાંસદે કહ્યું, આરએસએસને પણ અભિવ્યક્તિની આઝાદી : મોદી-શાહ પર પ્રહાર કર્યા

નવી દિલ્હી, તા. 13 : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ગુરુવારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે કરેલાં નિવેદન બાદ ભારે રાજકીય ચર્ચા જામી છે. રાહુલે કહ્યું હતું કે, જે દિવસે આરએસએસની અભિવ્યક્તિને દેશથી બહાર કરવાની કોશિશ....

ઇ-પેપરના નવા શુલ્ક