સવારે જુહુ સર્કલ પાસે વાહનોની લાંબી લાઈનો લાગી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 13 : જુહુ સર્કલ પાસે એમએમઆરડીએ દ્વારા કરવામાં આવી રહેલા મેટ્રોના કામના સ્થળે આજે સવારે એક હેવી ક્રેન તૂટી પડી હતી. જેને લીધે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. જુહુ સર્કલ પાસે કલાકો સુધી એક બાજુએ.....