• શનિવાર, 15 ઑગસ્ટ, 2026

બેસ્ટે 111 નંબર બસની ફેરી ઘટાડાતાં પ્રવાસીઓ પરેશાન

સીએસએમટીથી નરિમાન પોઇન્ટ સુધી જનારા કર્મચારી વર્ગની હાલાકી

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : બેસ્ટના રૂટ નંબર 111માં પાંચ-પંદર મિનિટે મળતી બસની સંખ્યા ઘટાડી દેવાતા ભીડના સમયે સીએસએમટીથી નરિમાન પોઇન્ટ સુધી અને સાંજે વળતી દિશામાં રોજ મુસાફરી કરતા કર્મચારીઓ પરેશાન.....