એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી : 16ને બહાર લાવી હૉસ્પિટલમાં દાખલ કરાયા
ચમોલી, તા. 13 : ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગુરુવારે મોડી સાંજે મોટી દુર્ઘટના બની હતી. જેમાં વિષ્ણુગાડ-પીપલકોટી જળ વિદ્યુત પરિયોજનાની નિર્માણાધીન ટનલમાં અચાનક જ ભૂસ્ખલન.......