• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

જુલાઈમાં દેશની આયાત અને નિકાસ બંનેમાં વધારો થયો

વેપાર ખાધ મહિનાની ટોચે, $ 31.98 અબજ

નવી દિલ્હી, તા. 13 (એજન્સીસ) : જુલાઈ મહિનામાં ભારતની વેપાર ખાધ વધીને મહિનાની ટોચે 31.98 અબજ ડૉલર થઈ છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, ગયા વર્ષના જુલાઈ.....

ઇ-પેપરના નવા શુલ્ક