• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

મુંબઈના પરિવહનને ગતિ મળી

સાંતાક્રુઝ ચેમ્બુર લિંક રોડ અને ચેમ્બુર મેટ્રો સ્ટેશનના લોકાર્પણ; બોરીવલી થાણે ટનલ કામનું ખાતમુહૂર્ત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 13 : મુંબઈ મહાનગર ક્ષેત્રમાં પૂર્વ-પશ્ચિમની કનેક્ટીવિટી સુદૃઢ કરવા તેમ માર્ગ, મેટ્રો અને અન્ડરગ્રાઉન્ડ પરિવહન જેવી મહત્વની સુવિધાનું નેટવર્ક વિકસિત કરવાની દિશામાં આજે મહત્વપૂર્ણ કામ થયા હતા. સાંતાક્રુઝ-ચેમ્બુર લિંક રોડ અને ચેમ્બુર મેટ્રો સ્ટેશનના લોકાર્પણ......

ઇ-પેપરના નવા શુલ્ક