• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

પોતાના ઘરમાં નફાના હેતુ વિના પાનાં રમવા ગુનો નથી

ગુજરાત હાઈ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો : ગેમ્બલિંગ કાયદા હેઠળ નોંધાયેલી એફઆઇઆર રદ કરવા આદેશ

અમદાવાદ, તા. 13 : શ્રાવણ માસમાં પત્તાની રમત રમનારા સામે પોલીસની મોટાપાયે કાર્યવાહી થતી હોય છે. જો કે હવે હાઈકોર્ટે એક ચુકાદામાં ઠરાવ્યું છે કે, નફાના હેતુ કે ઉદ્દેશ વગર ઘરમાં બેસીને પૈસા માટે પત્તા રમવા એ.....

ઇ-પેપરના નવા શુલ્ક