• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

મુંબઈમાં 30 લાખ; રાજ્યમાં 1.8 કરોડ મતદારો ગાયબ

એસઆઇઆરની પ્રક્રિયામાં સામે આવી ચોંકાવનારી માહિતી

મુંબઈ, તા. 13 : સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવીઝન (એસઆઈઆર) માટેના ગણતરી ફોર્મ્સ સુપરત કરવા હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજ્યમાં 1.8 કરોડ અને મુંબઈમાં 30 લાખ મતદારોનો કોઈ પત્તો લાગ્યો નથી કે તેમને.....

ઇ-પેપરના નવા શુલ્ક