• શુક્રવાર, 14 ઑગસ્ટ, 2026

કચરાની સમસ્યા માટે સોગંદનામા નહીં કાર્યવાહી બતાવો : હાઈ કોર્ટ

મુંબઈ, તા. 13 : ગમે ત્યાં કચરો ફેંકવાની સમસ્યા બાબતે હાઈ કોર્ટે મુંબઈ મહાપાલિકાને ફરી એકવાર ઠપકો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, લોકો કચરો નાખતા રહેશે અને તમે સાફ કરતા રહેશો ચાલશે નહીં. અમને ઉપાયો જણાવતા સોગંદનામા......

ઇ-પેપરના નવા શુલ્ક