• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

માર્ગ અકસ્માતોમાં મૃત્યુ ઘટાડવા મહારાષ્ટ્રના 11 જિલ્લામાં વિશેષ પગલાં

અકસ્માત ગ્રસ્તોને મદદ કરનારને રૂા. 25,000 આપવાનો પ્રસ્તાવ

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 26 : કેન્દ્ર સરકારના `ઝીરો ફેટાલિટી ડિસ્ટ્રિક્ટ' (જીવલેણ અકસ્માત વિહોણો જિલ્લો) કાર્યક્રમ હેઠળ મહારાષ્ટ્રએ અકસ્માતનું વધારે જોખમ ધરાવતા 11 જિલ્લાઓ અલગ તારવ્યા છે. ત્યાં હવે માર્ગો સુરક્ષા માટે સઘન પગલાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ