છત્રપતિ સંભાજીનગર, તા. 26 (પીટીઆઇ) : મરાઠવાડામાં સરેરાશથી 20 ટકા ઓછો વરસાદ થતાં આ વર્ષે 3.5 લાખ હેક્ટર જમીન (સાત ટકા)માં ખરીફ પાકનું વાવેતર ઘટયું છે, એમ કૃષિ વિભાગના ડેટામાં જણાવાયું છે. છત્રપતિ સંભાજીનગર, જાલના, બીડ, પરભણી, નાંદેડ, હિંગોલી, ધારાશિવ......