• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

મુંબઈ મહાનગરની ચર્ચોમાં સેલ્ફ ડિક્લેરેશનનાં ફૉર્મની શરૂઆત

ધર્મ પરિવર્તનનો કાયદો અમલમાં

મુંબઈ, તા. 26 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં ધર્મ પરિવર્તન વિરોધી કાનૂનનો અમલ શરૂ થતાં મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં આવેલી ચર્ચો દ્વારા ઇસાઇ ધર્મીઓને સેલ્ફ ડિક્લેરેશન ફૉર્મ ભરીને આપવાનું કહેવામાં આવ્યું છે, ફૉર્મમાં શ્રદ્ધાળુઓએ એવી સ્પષ્ટતા.....

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ