• ગુરુવાર, 27 ઑગસ્ટ, 2026

ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાતના વટહુકમને હાઈ કોર્ટમાં પડકાર

મુંબઈ, તા. 26 : અૉટોરિક્ષા, ટૅક્સી અને ઍપ આધારિત કેબ ડ્રાઈવરો માટે મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવતા 12 અૉગસ્ટના સરકારના વટહુકમને પડકારતી જાહેરહિતની અરજી મંગળવારે બૉમ્બે હાઈ કોર્ટમાં દાખલ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ