• બુધવાર, 22 મે, 2024

ખાલિસ્તાનીઓથી જોખમ : ભગવંત માનને ઝેડ પ્લસ સુરક્ષા  

ચંદીગઢ, તા.25: પંજાબનાં મુખ્ય પ્રધાન ભગવંત માનને કેન્દ્ર સરકારે ઝેડ પ્લસ સુરક્ષા આપવાનો નિર્ણય કર્યો છે. ગુપ્તચર એજન્સી આઈબીનાં રિપોર્ટનાં આધારે ગૃહ મંત્રાલય તરફથી માનની સુરક્ષામાં વધારો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પાકિસ્તાનને અડીને આવેલું પંજાબ સુરક્ષાની દૃષ્ટિએ બેહદ સંવેદનશીલ રાજ્ય રહ્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક