• બુધવાર, 22 મે, 2024

હેમા માલિની વિશે બફાટ : સૂરજેવાલા ઉપર 48 કલાક પ્રચાર પ્રતિબંધ  

ચૂંટણી પંચની આકરી કાર્યવાહી

નવીદિલ્હી, તા.16 : લોકસભા ચૂંટણી માટે ચાલતા પ્રચાર વચ્ચે આજે વાંધાજનક ટિપ્પણી મુદ્દે ચૂંટણી પંચે કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલા સામે સખ્ત કાર્યવાહી કરી છે. સુરજેવાલાને આગામી 48 કલાક માટે પ્રચારનો પ્રતિબંધ મૂકી દીધો છે. તેથી સુરજેવાલા બે બે દિવસ સુધી કોંગ્રેસ પક્ષ માટે કોઈપણ પ્રકારે પ્રચાર નહીં કરી....

ઇ-પેપરના નવા શુલ્ક