• બુધવાર, 22 મે, 2024

કેરળનાં 2500 મંદિરમાં `કનેર' ફૂલ પર પ્રતિબંધ  

પાન ઝેરી : નર્સનાં મૃત્યુ બાદ મંદિર ન્યાસોનો નિર્ણય

તિરુવનંતપુરમ, તા.14 : કેરળ સરકાર દ્વારા નિયંત્રિત બે મંદિર ન્યાસોએ ઓલિએન્ડર પ્રજાતિનાં ફૂલ એટલે કે કનેરને ચઢાવવા પર પ્રતિબંધ લાદ્યો છે. મંદિર ન્યાસ રપ00 જેટલાં મંદિરોનું સંચાલન કરે છે. સ્થાનિક ભાષામાં અરલી કહેવાતા ફૂલો અંગે કહેવામાં આવે છે કે તેના પાન ઝેરી હોય છે. એક યુવા નર્સે ભૂલમાં ફૂલનાં પાન ચાવ્યા....

ઇ-પેપરના નવા શુલ્ક