• રવિવાર, 07 ડિસેમ્બર, 2025

છ દિવસથી ઘટતો આયર્ન ઓર વાયદો ટન દીઠ 102 ડૉલરે

કાકિંગ કોલ, રીબાર, હોટ રોલ્ડ કોઈલ વાયદામાં જોવાયેલો સુધારો ડિમાંડ આધારિત

ઇબ્રાહિમ પટેલ તરફથી

મુંબઈ, તા. 7 : ચીનમાં શિયાળો શરૂ થતા, બાંધકામ ઉદ્યોગની પ્રવૃત્તિ ધીમી પડી જતી હોય છે. સાથે જ સ્ટીલ ઉદ્યોગ પણ ઓછા ઉત્પાદનના તબક્કામાં દાખલ થઈ જતો હોઈ, સ્ટીલ મિલો વાર્ષિક સારસંભાળ માટે પ્રવૃત થઈ જતા આયર્ન ઓર બજારનાં ભાવ દબાણમાં આવતા હોય છે. નબળી મોસમ અને અમેરિકા-ચીન વચ્ચે વેપાર….