• મંગળવાર, 25 નવેમ્બર, 2025

જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ બન્યા

આનંદ કે. વ્યાસ તરફથી

નવી દિલ્હી, તા. 24 : જસ્ટિસ સૂર્યકાંતે સોમવારે ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. ભારતના 53મા સીજેઆઈ પદે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા તેઓને શપથ અપાવવામાં આવ્યા હતા. આ સમારોહ રાષ્ટ્રપતિ ભવનમાં......