• મંગળવાર, 25 નવેમ્બર, 2025

મેટ્રો રેલ પ્રશાસનની આ કેવી મજાક!

મુંબઈ, તા. 24 : મુંબઈ મેટ્રો પ્રશાસને દિવ્યાંગો માટે 25 ટકા રાહતની જાહેરાત કરી, પરંતુ તેની શરત વાંચીને દિવ્યાંગ મુસાફરો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ રાહત માત્ર આઇફોન વાપરતા દિવ્યાંગોને......